લાઇવ Sunday, 11 October 2026
બ્રેકિંગ
ક્રાઇમ

પડધરીમાં ખામટા કંપનીમાં અથડામણઃ 7ની અટકાયત, 2 ઘાયલ

પડધડીના ખામટામાં એક કંપનીમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, અને સાત લોકોની અટકાયત કરવામાં આવી છે.
Clash at Khamta company in Padhadi: 7 detained, 2 hurt
પ્રતીકાત્મક તસવીર

Two groups fought inside a company in Khamta, Padhadi, leaving two people injured. The injured were taken to the civil hospital, and seven men have been detained.

આ સમાચાર શેર કરો અને અમારી સાથે જોડાઓ: