ક્રાઇમ ગુજરાત
અમદાવાદ એરપોર્ટ પર ₹88.97 લાખનું સોનું સાથે ભરૂચનો યુવક ઝડપાયો
કસ્ટમ્સ અધિકારીઓએ પેન્ટના ખિસ્સામાંથી પાંચ સોનાની લગડી જપ્ત કરી. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ કેસ નોંધાયો છે.
Crime, police action, courts, law and order across India.