નાગરિક સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાત
અમદાવાદમાં ભારે વાહનો પર પ્રતિબંધ: 21 ઓક્ટોબર સુધી સવારે 8થી રાત્રે 2 વાગ્યા સુધી નો એન્ટ્રી
21 ઓક્ટોબર સુધી હળવાં વાહનો અને 33થી ઓછી સીટવાળી મિની-બસને છૂટ છે. નવરાત્રિ દરમિયાન ટ્રાફિક અને અકસ્માતો ઘટાડવાનો હેતુ છે.