The Eicher was returning after carrying groundnut powder when it hit a road divider near Khatiya and overturned.
ખાટિયા અકસ્માત: આઇશર પલટી, 1નું મોત, 5 ઘાયલ
આઇશર મગફળીનો પાઉડર લઇને પરત ફરી રહી હતી ત્યારે ખાટિયા પાસે રોડ ડિવાઇડર સાથે અથડાતા પલટી મારી ગઇ હતી.

પ્રતીકાત્મક તસવીર
તાજા સમાચાર સીધા WhatsApp પર!
બ્રેકિંગ સમાચાર સૌથી પહેલાં મેળવવા CityStory24ની સત્તાવાર WhatsApp ચેનલમાં જોડાઓ.