ક્રાઇમ
સોનાની હેરાફેરી: ડીઆરઆઈએ 12.37 કરોડની કિંમતનું 8.3 કિલો જપ્ત કર્યું, કૂચ બિહારમાં 4ની ધરપકડ
ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ભારત-બાંગ્લાદેશ સરહદેથી ચાર વ્યક્તિઓ પાસેથી કાપડના કમર પટ્ટામાં છુપાવેલા 72 સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. ચારેયની…