- ચોખ્ખો નફો 21% વધીને ₹5132 કરોડ થયો
- કંપનીની આવક ₹35,620 કરોડ રહી
- ડિવિડન્ડ ₹12 જાહેર કરવામાં આવ્યું
HCL Techના ક્વાર્ટર-2 પરિણામમાં ચોખ્ખા નફામાં 21%નો ઉછાળો આવ્યો છે. નફો વધીને ₹5132 કરોડ થયો છે.
કંપનીની આવક ₹35,620 કરોડ રહી છે. આ સાથે કંપનીએ ડિવિડન્ડ જાહેર કર્યું છે, જે ₹12 છે.
