ધોલેરાના મિંગળાપુરમાં મહાકાળી મંદિર પાસે ખુલ્લેઆમ ચાલતા જુગારના સેશન પર પોલીસે દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી લીધા હતા. 62,290 રોકડ પણ મળી આવી હતી.
ધોલેરામાં જુગારનો દરોડો : મીંગલાપુરમાં 8 ઝડપાયા, 62,290 રોકડા મળી આવ્યા
ધોલેરાના મિંગળાપુરમાં મહાકાળી મંદિર પાસે ખુલ્લેઆમ ચાલતા જુગારના સેશન પર પોલીસે દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી લીધા હતા. 62,290 રોકડ પણ મળી આવી હતી.

પ્રતીકાત્મક તસવીર
તાજા સમાચાર સીધા WhatsApp પર!
બ્રેકિંગ સમાચાર સૌથી પહેલાં મેળવવા CityStory24ની સત્તાવાર WhatsApp ચેનલમાં જોડાઓ.