- કંપનીનો પ્રોફિટ બિફોર ટેક્સ અત્યાર સુધીનો સૌથી ઊંચો
- પ્રોફિટ આફ્ટર ટેક્સ પણ રેકોર્ડ સ્તરે
- આવક અને EBITDA બંનેમાં 20%થી વધુ વધારો
સ્વરાજ એન્જિન્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અત્યાર સુધીનો સૌથી ઊંચો નફો નોંધાવ્યો છે. કંપનીનો પ્રોફિટ બિફોર ટેક્સ અને પ્રોફિટ આફ્ટર ટેક્સ, બંને સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે.
ગયા વર્ષની સરખામણીએ આ ક્વાર્ટરમાં કંપનીની આવક અને EBITDA બંનેમાં 20%થી વધુ વધારો થયો છે.
